Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Youth Congress workers protest against Chief Election Commissioner in Bhopal

VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ભોપાલમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ભોપાલમાં યુથ કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દસ મહિનામાં બે ચૂંટણી આયુક્તો વચ્ચે ૧૪ વખત વૈચારિક મતભેદો સામે આવ્યા છે, જે દેશમાં વોટ ચોરી થતી હોવાની બાબતને સાબિત કરે છે. ભોપાલના યુથ કોંગ્રેસના સ્થાનિક નેતાના મતે રાહુલ ગાંધી અગાઉ પણ દેશમાં વોટ ચોરી કરીને સરકારો બનાવવાનો અને લોકશાહીની હત્યા કરવાનો ગંભીર આક્ષેપ કરી ચૂક્યા છે. અને આજે યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરીને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવો કર્યા..

App Store