Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Youth Congress protests against Gyanesh Kumar in Delhi

VIDEO: દિલ્હીમાં યુથ કોંગ્રેસનો જ્ઞાનેશ કુમાર સામે વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ માર્ચ યોજી હતી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબના નેતૃત્વમાં કાર્યકરો રાયસીના રોડથી જંતર-મંતર તરફ કૂચ કરી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ ‘વોટ ચોર’ના નારા લગાવી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર જોવા મળ્યા હતા. વિરોધને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી.

App Store