હોમ / ભારત : 'Women's reservation bill will come and stay,' says Kangana Ranaut
VIDEO : 'મહિલા અનામત બિલ આવીને જ રહેશે, પ્રધાનમંત્રી ઉપર વિશ્વાસ રાખવાનો છે'; કંગના રનૌત
છેલ્લું અપડેટ : 18 Apr 2026
સોર્સ : gstv
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને તેમનો વાસ્તવિક અધિકાર મળ્યો છે. આ બિલ દેશની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય અને સશક્તિકરણનો નવો માર્ગ ખોલશે.