Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : When will black money from abroad return? Musk's AI response shocked everyone

VIDEO: દેશની આઝાદીમાં RSSનું યોગદાન? વિદેશમાંથી કાળું ધન ક્યારે પરત આવશે? મસ્કના AI ના જવાબથી અંધભક્તો ચોંક્યા

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2025
લાઇવ ટીવીGoogle News

એલોન મસ્કનું ચેટબોટ AI Grok ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એલોન મસ્કનું ચેટબોટ વિવિધ પ્રશ્નોના જવાબ આપી રહ્યું છે. એલન મસ્કના ચેટબોટે ભાજપ, PM મોદીને લઇને પણ કેટલાક સવાલોના યૂઝર્સને જવાબ આપ્યા છે જેને લઇને ખળભળાટ મચી ગયો છે. YouTube ચેનલ ઉપર The Mulk નામની ચેનલ દ્વારા એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં યૂઝર્સ મોદીજી વિદેશમાંથી કાળું ધન ક્યારે પરત લાવશે? દેશની આઝાદીમાં RSSનું યોગદાન? જેવા વિવિધ સવાલો પૂછતા જોવા મળી રહ્યાં છે.

App Store