હોમ / ભારત : Waterlogging after heavy rains in Pilibhit
VIDEO: પીલીભીતમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર
છેલ્લું અપડેટ : 02 Sept 2026
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદને પગલે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પાણી ભરાઈ જતાં ખાસ કરીને વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા.