Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : JP of Pausani in Arunachal Pradesh affected by floods and landslides. Nadda visited

VIDEO: પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત અરુણાચલ પ્રદેશના પૌસાની જે.પી. નડ્ડાએ મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ અરુણાચલ પ્રદેશના કીઈ પાન્યોર જિલ્લાના પૌસા વિસ્તારની મુલાકાત લીધી છે. આ વિસ્તાર તાજેતરમાં વાદળ ફાટવાથી અને ભારે પૂર તેમજ ભૂસ્ખલનથી અત્યંત ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મંત્રીએ પૂરગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત લઈને ત્યાની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયેલા નાગરિકોને જરૂરી તબીબી સહાય, રાહત સામગ્રી તેમજ તમામ પ્રકારની સંભવિત મદદ સમયસર પૂરી પાડવા માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોને દરેક સંભવિત સહયોગ આપવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News