Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Crime busted in Kalburgi with stolen goods worth Rs 41 lakh

VIDEO: કલબુર્ગીમાં 41 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ગુનાઓનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકના કલબુર્ગી શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને વણઉકેલાયેલા કેસોને શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોટી સફળતા મળી હતી .કલબુર્ગી પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરીને મિલકત સંબંધી કુલ 10 જેટલા ગુનાઓનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો હતો . આ ઓપરેશન દરમિયાન પોલીસે કુખ્યાત ચોરો અને ગુનેગારોને ઝડપી પાડીને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ સહિત અંદાજે રૂપિયા 41 લાખની માતબર કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કર્યો હતો . પોલીસની આ સરાહનીય કામગીરીથી શહેરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ગુનેગાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો , જ્યારે પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલના આધારે અગાઉ નોંધાયેલા કેસોની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News