VIDEO: હૈદરાબાદમાં ફી બાકી મુદ્દે ભાજપનું આંદોલન
સોર્સ : gstv
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં વિદ્યાર્થીઓના ફી રિઇમ્બર્સમેન્ટના બાકી નાણાં તાત્કાલિક મુક્ત કરવાની માગ સાથે ભાજપ દ્વારા મોરચો મંડાયો હતો . ફીસુલા બકાઈ - ભાજપ લડાઈ ઝુંબેશ હેઠળ તેલંગાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવે નામપલ્લી સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે બે દિવસીય ભૂખ હડતાળ શરૂ કરી હતી . ભાજપનો આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસ સરકારની નીતિઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હતું અને ડિગ્રી સર્ટિફિકેટ્સ કોલેજોમાં અટવાઈ પડ્યા હતા . આ ૨ દિવસીય દીક્ષા વિરોધ પ્રદર્શન દ્વારા રાજ્ય સરકાર પર બાકી રકમ ત્વરિત ચૂકવવા દબાણ બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે પાર્ટીએ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી .

