Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ S. Korean President Lee Jae-myung arrives at Rajghat: pays floral tributes

VIDEO/ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ રાજઘાટ પહોંચ્યા: મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

નવી દિલ્હીના પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ અને પ્રથમ મહિલા કિમ હે-ક્યુંગ આજે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.રાષ્ટ્રપતિએ ગાંધીજીને નમન કરી મૌન પાળ્યું હતું. આ મુલાકાત ભારતની પરંપરા અને અહિંસાના આદર્શો પ્રત્યે દક્ષિણ કોરિયાના આદરને દર્શાવે છે. આ પ્રસંગે ગાંધી સ્મૃતિના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

App Store