Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Prime Minister Narendra Modi holds road show in Gangtok, Sikkim

VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના ગંગટોકમાં યોજ્યો રોડ શો

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમની બે દિવસીય મુલાકાતે છે, જ્યાં તેમણે ગંગટોકમાં ભવ્ય રોડ-શો યોજીને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.   જેમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ પણ જોડાયા. પીએમ મોદી સિક્કિમના રાજ્યત્વના 50મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત સમાપન સમારોહમાં ખાસ હાજરી આપવા પહોંચ્યા. રાજ્યની આ ઐતિહાસિક સુવર્ણ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી થઈ.. તેઓ સિક્કિમના વિકાસ અને સંસ્કૃતિને બિરદાવશે   આ પ્રવાસ દરમિયાન ૪૦૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ થશે, જે ઉત્તર-પૂર્વના વિકાસમાં મહત્વનું પગલું છે.

App Store