Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ NIA active for violence-free voting in West Bengal:

VIDEO/ પશ્ચિમ બંગાળમાં હિંસામુક્ત મતદાન માટે NIA સક્રિય: ભંગારના ગોડાઉન અને રહેણાંક વિસ્તારોમાં તપાસનો ધમધમાટ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના બીજા તબક્કાના મતદાન પૂર્વે કોલકાતાના કસબા વિસ્તારમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ તપાસ માટે પહોંચી છે. રાજ્યમાં તાજેતરમાં મળી આવેલા વિસ્ફોટકો અને ક્રૂડ બોમ્બના કેસોને પગલે કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે. ભંગાર અને તેની આસપાસના વિસ્તારોમાં બોમ્બ રિકવરીના કેસની તપાસના ભાગરૂપે એનઆઈએ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું મનાય છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ હિંસામુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે એજન્સી શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

App Store
ટોપિક્સ:west bengal electionNIA