મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીના માલવિયા નગર અગ્નિકાંડ કેસમાં મુખ્ય આરોપીઓ આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

દિલ્હીના માલવિયા નગર અગ્નિકાંડ કેસમાં મુખ્ય આરોપીઓ લવકેશ બજાજ, કેશવ નેગ

દિલ્હીના માલવિયા નગર અગ્નિકાંડ કેસમાં મુખ્ય આરોપીઓ લવકેશ બજાજ, કેશવ નેગી અને જય મિશ્રાને આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કડક સુરક્ષા વચ્ચે ત્રણેય આરોપીઓને કોર્ટમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. હાલમાં પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે આરોપીઓની પોલીસ કસ્ટડી અને આગળની કાર્યવાહી અંગેની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગંભીર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો