મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવીએ સુરક્ષા પરત મોકલી

બિહાર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પટના સ્થિત નિવાસસ્થાને તૈનાત કરવામાં આવેલા

બિહાર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પટના સ્થિત નિવાસસ્થાને તૈનાત કરવામાં આવેલા સુરક્ષાકર્મીઓને બિહાર વિધાન પરિષદના વિપક્ષના નેતા અને આરજેડી નેતા રાબડી દેવી તેમજ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પરત મોકલી દીધા છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારે સરકારના આ નવા સુરક્ષા પ્રોટોકોલ અને ફેરફારો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ વિરોધના પગલે તેમણે પોતાના આવાસ પરથી તમામ સુરક્ષાકર્મીઓને હટાવી દીધા છે. જેના કારણે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવીએ સુરક્ષા પરત મોકલી

આ સમાચાર શેર કરો