Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ International Yoga Day 2026 begins: Grand 'Yoga Mahotsav' held in Hyderabad

VIDEO/ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું કાઉન્ટડાઉન શરૂ: હૈદરાબાદમાં ભવ્ય 'યોગ મહોત્સવ' યોજાયો, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના 50 દિવસના કાઉન્ટડાઉન નિમિત્તે ભવ્ય 'યોગ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ અને જી. કિશન રેડ્ડીએ ખાસ હાજરી આપી હતી.

App Store

હાર્ટફુલનેસ ગ્લોબલ હેડક્વાર્ટર્સમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભુજંગાસનના સામૂહિક પ્રદર્શન દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંત્રીઓએ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા અને સ્વસ્થ ભારતનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.