Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Inflation in India has increased due to tensions between Iran and the US and the blockade in the Strait of Hormuz.

VIDEO: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારી વધી

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 77.09 રૂપિયાથી વધીને હવે 79.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ સમાન છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન માં સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને 84 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

App Store