Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Heatwave wreaks havoc in Agra: Direct blow to tourism industry,

VIDEO/ આગ્રામાં હીટવેવનો કહેર: પ્રવાસન ઉદ્યોગને સીધો ફટકો, તાજમહેલના પરિસરમાં ઘટી ભીડ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાજમહેલના શહેરમાં તાપમાનનો પારો વધ્યો હતો , જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો . કાળઝાળ ગરમી અને હીટવેવને કારણે પ્રવાસીઓ બપોરના સમયે તાજમહેલ જવાનું ટાળ્યું હતું .તડકાના કારણે પ્રવાસીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી હતી .સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, ગરમીના કારણે પ્રવાસન ઉદ્યોગને સીધી અસર થઈ હતી અને સ્મારક પર ભીડ ઓછી જોવા મળી હતી

App Store