Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Goat Bank initiative in Surguja, Chhattisgarh transforms the lives of rural women

VIDEO: છત્તીસગઢના સરગુજામાં બકરી બેંક પહેલથી ગ્રામીણ મહિલાઓના જીવનમાં આવ્યું પરિવર્તન

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છત્તીસગઢના સરગુજામાં છેરી બેંક એટલે કે બકરી બેંક પહેલ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન  હેઠળ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી શરૂ કરાયેલી આ યોજનામાં મહિલાઓને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાવાળી બકરીઓ પૂરી પાડવામાં આવે છે. બકરી પાલન દ્વારા મહિલાઓ પોતાની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની રહી છે અને લખપતિ દીદી બનવા તરફ ડગ માંડી રહી છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને ટકાઉ સ્વ-રોજગાર સાથે જોડવા માટેનો આ એક નવીન અને પ્રશંસનીય પ્રયાસ છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહ્યો છે.

App Store