Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Commercial LPG price hiked by ₹993 in Delhi, anger hotel and restaurant operators

VIDEO/ દિલ્હીમાં કોમર્શિયલ LPGમાં ₹993નો આકરો વધારો, હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વૈશ્વિક ઉર્જા સંકટની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમોર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આર.કે. પુરમ સેક્ટર 7 ના દ્રશ્યોમાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે આ વધારાથી સામાન્ય થાળીના ભાવ વધશે.

App Store