Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Another incident of political violence in Howrah, Trinamool Congress office vandalized

VIDEO: હાવડામાં રાજકીય હિંસાની વધુ એક ઘટના, તૃણમૂલ કોંગ્રેસની ઓફિસમાં થઈ તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રાજકીય હિંસાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શિબપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા દાસનગર નજીક તૃણમૂલ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. આ હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો હતો. કથિત રીતે અજાણ્યા તત્વો દ્વારા કરવામાં આવેલી આ તોડફોડમાં પાર્ટી ઓફિસની માલમિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી માં આવ્યો છે. પોલીસ હાલ વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહી છે અને હુમલાખોરોની ઓળખ કરવા માટે તપાસ તેજ કરી છે.

App Store