Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A massive fire suddenly broke out in a parked car in Noida, Uttar Pradesh

VIDEO: ઉત્તર પ્રદેશના નોઈડામાં  પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના નોઈડામાં  પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. કારમાંથી ધુમાડો અને ઊંચી જ્વાળાઓ નીકળી રહી છે. સદનસીબે, કાર પાર્ક કરેલી હોવાથી અને તેમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે

App Store