Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : UP/ A reckless Thar car hits a bike on the expressway in Shamli, 3 youths die on the spot

VIDEO: UP/ શામલીમાં એક્સપ્રેસ-વે પર બેફામ થાર ગાડીએ બાઈકને મારી ટક્કર, 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના શામલીમાં અક્ષરધામ-દહેરાદૂન એક્સપ્રેસ-વે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી થાર ગાડીએ બાઇકને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને થાર ચાલકની ધરપકડ કરી લીધી હતી . અકસ્માતના દ્રશ્યો અત્યંત ભયાનક હતા, જેના કારણે હાઈવે પર થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

App Store