Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Union Agriculture Minister Shivraj Singh Chauhan's car got stuck in water

VIDEO: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની કાર પાણીમાં ફસાઇ, સિક્યુરિટીએ સંભાળ્યો મોરચો

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2024
લાઇવ ટીવીGoogle News

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઝારખંડના પ્રવાસે છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણની ઇનોવા કાર એક કાર્યક્રમમાં જતા સમયે પાણીમાં ફસાઇ હતી. આ દરમિયાન કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કારમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. ભારે વરસાદને કારણે કાર ફસાઇ જતા સિક્યુરિટી જવાનોએ કૃષિ મંત્રીને અન્ય કારમાં રવાના કરવા પડ્યા હતા.

App Store