Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Time to demolish the system that protects the culprit: Rahul

VIDEO: ગુનેગારને બચાવતી વ્યવસ્થાને તોડી પાડવાનો સમય આવી ગયો છે: રાહુલ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ અને પિતૃસત્તાક માનસિકતા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે દેશમાં મહિલાઓ ડામાડોળ સ્થિતિમાં જીવી રહી છે અને સરકાર ઘરમાં રહેવા  જેવી સલાહ આપીને પીડિતને જ દોષિત ઠેરવે છે....રાહુલ ગાંધીએ જનરેશન ઝેડ અને યુવાનોને મહિલા સુરક્ષા માટે રસ્તા પર ઉતરી શાંતિપૂર્ણ વિરોધ કરવા આહ્વાન કર્યું હતું....મહિલાઓની મુક્ત અવરજવર પર પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી, પરંતુ ગુનેગારોને કડક અને તાત્કાલિક સજા આપવી એ જ સાચો રસ્તો છે.

App Store