Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Thousands of devotees attend Bhasma Aarti at Mahakaleshwar Jyotirlinga Temple

VIDEO: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભસ્મ આરતીના દર્શન કર્યા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતી માં હજારોની સંખ્યામાં ભક્તોએ ઉમટી પડીને બાબા મહાકાલના દર્શનનો લ્હાવો લીધો હતો.આરતી પૂર્વે પરંપરાગત રીતે ભગવાન મહાકાલેશ્વરનો જલાભિષેક અને પંચામૃત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, કપૂર અને ભસ્મથી બાબાનો શ્રૃંગાર કરી આરતી ઉતારવામાં આવી હતી.

App Store