Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The whole country is watching what is happening?: Priyanka Gandhi

VIDEO: સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે?: પ્રિયંકા ગાંધી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના બંને ગૃહ સત્તા પક્ષ અને વિપક્ષના દલિલો અને હંગામાથી ગુંજી રહ્યાં છે. તમામ દલિલો વચ્ચે આખરે એન્ટી પેપરલીક બીલ લોકસભામાંથી પાસ થયું. આ બિલ પર ચોમાસુ સત્ર દરમિયાન લાંબી ચર્ચા થઈ હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં એન્ટી પેપર લીક બિલ પસાર થયાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.. ગૃહની કાર્યવાહી બાદ પ્રિયંકાએ કહ્યું કે, સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે..?

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News