Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court ordered to increase the representation of women in the Bar Council

VIDEO: સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવાનો આદેશ આપ્યો

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલોમાં મહિલા વકીલોની ઓછી ભાગીદારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને દરેક રાજ્યના બાર કાઉન્સિલમાં બે મહિલા સભ્યોને સહ-પસંદ કરવાનો નિર્દેશ આપ્યો. એક પૂર્વ મહિલા હાઇકોર્ટ ન્યાયાધીશ અને બીજી વરિષ્ઠ મહિલા વકીલ હોવી જોઈએ. કોર્ટે ટિપ્પણી કરી કે બાર કાઉન્સિલ પુરુષોની ક્લબ બની ગઈ છે. આ આદેશ 30 ટકા મહિલા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાનો ભાગ છે...

App Store