Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court issued a notice to the Center to make the investigation and judicial process under the NDPS Act effective

VIDEO: એનડીપીએસ કાયદા હેઠળ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા અસરકારક બનાવવા સુપ્રીમે કેન્દ્રને નોટિસ પાઠવી

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે NDPS કાયદા હેઠળ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા અસરકારક બનાવવા અંગે દાખલ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે….વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ આ અરજીમાં FSL રિપોર્ટ અને ટ્રાયલ માટે સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરાઈ છે. આ સુનાવણી દરમિયાન CJI અને ન્યાયાધીશ સૂર્યકાંતે ડ્રગના ફેલાવાને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. ખાસ કરીને પંજાબની પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવતા કાયદો અને વ્યવસ્થા તંત્રને કડક ઉકેલ લાવવા તાકીદ કરી હતી. અરજદારે દેશભરમાં ડ્રગ્સથી વધતા અપરાધો અને આંતરરાષ્ટ્રીય સરહદોથી થતી હેરાફેરી તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું.

App Store