VIDEO: સરકાર વિદ્યાર્થીઓના આંદોલન અને તેની સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર
સોર્સ : gstv
દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી આંદોલન પર ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે તેવી વિપક્ષ માંગ કરી રહ્યું છે.. છે..ત્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના આંદોલન અને તેની સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દોરે તેમણે વિપક્ષને વિશેષ અપીલ કર્યો હતો કે જ્યારે સરકાર ખુદ ચર્ચા કરવા તૈયાર છે, ત્યારે ગૃહમાં કોઈ પણ પ્રકારનો હોબાળો ન થવો જોઈએ. વિપક્ષ પાસે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી કે તેઓ ગૃહમંત્રી તેમજ સરકારના જવાબને અત્યંત શાંતિપૂર્વક સાંભળશે અને આ વાતનું વિપક્ષે આશ્વાસન પણ આપવું પડશે..

