Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu budget announced to give 8 gram gold coins to eligible girls

VIDEO: તમિલનાડુના બજેટમાં પાત્ર કન્યાઓને 8 ગ્રામ સોનાના સિક્કા આપવાની કરી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુની ટીવીકે સરકારે બજેટ રજૂ કર્યું. નાણામંત્રી એન. મેરી વિલ્સને યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી. સૌથી મહત્ત્વની યોજના અન્નન સીર થિટ્ટમ છે, જેમાં પાત્ર કન્યાઓને 8 ગ્રામનો સોનાનો સિક્કો અને રેશમી સાડી મળશે. આ માટે 812 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે લેપટોપ, એઆઈ તાલીમ, નવા આઈટીઆઈ અને ઓલિમ્પિક સેન્ટર્સની પણ જાહેરાત થઈ. વિલ્સને જણાવ્યું કે 2031 સુધીમાં રાજ્યને દોઢ  ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે.

App Store