Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's suggestion to Centre on vacant post of Tribunals, asked to consider extension of tenure of retiring officers

VIDEO: ટ્રિબ્યુનલ્સના ખાલી પદ મુદ્દે સુપ્રીમ કોર્ટનું કેન્દ્રને સૂચન, નિવૃત્ત થતા અધિકારીઓનો કાર્યકાળ લંબાવવા વિચારણા કરવા કહ્યું

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે ટ્રિબ્યુનલ્સના નિવૃત્ત થતા અધિકારીઓ અને સભ્યોનો કાર્યકાળ નવી નિમણૂકો ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે એકાદ મહિના માટે લંબાવવા અંગે વિચારણા કરવામાં આવે….ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે ટ્રિબ્યુનલ્સનું કામકાજ ખાલી જગ્યાઓને કારણે અટકવું જોઈએ નહીં. બીજી તરફ, એટર્ની જનરલે જણાવ્યું કે નવી નિમણૂકની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે અને નવા નિયમો હેઠળ નિમણૂકોની કાર્યવાહી ચાલુ છે.

App Store