Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's strict order on misuse of donations at Banke Bihari Mandir in Vrindavan, every penny of donations should be credited directly to the donation box or official online account

VIDEO: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં દાનના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, દાનના દરેક પૈસો સીધો દાન પેટી અથવા અધિકૃત ઓનલાઈન ખાતામાં જમા થવો જોઈએ

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે વૃંદાવનના પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં દાન ભંડોળના કથિત દુરુપયોગ અંગે ગંભીર નોંધ લેતા મહત્વના નિર્દેશો જારી કર્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આદેશ આપ્યો છે કે દાનના દરેક પૈસો સીધો દાન પેટી અથવા અધિકૃત ઓનલાઈન ખાતામાં જમા થવો જોઈએ. સુનાવણી દરમિયાન, મંદિરના દાનમાં ગેરરીતિ દર્શાવતો સ્ટેટસ રિપોર્ટ અને ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સેવકો કે અન્ય કોઈ દ્વારા દાન પ્રક્રિયામાં દખલગીરી સાંખી લેવામાં આવશે નહીં અને વ્યવસ્થાપન સમિતિએ પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી પડશે.

App Store