Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supporters got emotional as Vijay took oath as CM

VIDEO: Tamilnaduમાં વિજયે સીએમ તરીકે શપથ લેતા જ ભાવુક થયા સમર્થકો, રાજ્યભરમાં ઉજવણીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. TVK ચીફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મદુરાઈ સહિત સમગ્ર રાજ્યમાં તેમના સમર્થકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મી પડદે સુપરસ્ટાર તરીકે લોકપ્રિયતા મેળવ્યા બાદ હવે તેઓ રાજ્યની કમાન સંભાળશે.આ ઐતિહાસિક અવસર પર તમિલનાડુના ખૂણેખૂણે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વિજયના નેતૃત્વમાં નવી સરકાર પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભાવુક અને ગર્વિત વાતાવરણ જોવા મળ્યું હતું, જે દક્ષિણ ભારતના રાજકારણમાં એક મોટું પરિવર્તન સૂચવે છે.

App Store