VIDEO: રાંચીમાં વિદ્યાર્થીઓનો વિવિધ માંગણીઓ સાથે વિરોધ
સોર્સ : gstv
ઝારખંડના રાંચીમાં વિવિધ માંગણીઓને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ સ્થળે JMMના નેતાઓ અને જયપાલ મુંડાના પુત્ર પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન ગીતકાર અને કવિ રિતેશ રાજવાડા તેમજ બોલિવૂડ ગાયક અને સંગીતકાર અંકુર આર. પાઠક પણ વિરોધ સ્થળે હાજર રહ્યા હતા.

