Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Students' agitation in Ranchi: Police used water cans to make youths dance.

VIDEO: રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલનઃ પોલીસે વોટર કેનનો ઉપયોગ કરતા નાચવા લાગ્યા યુવાનો.

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડના રાંચીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે.આજે વિધાનસબાનો ઘેરાવ કરતા સમયે  વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય જોવા મળ્યા હતા....અને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડયા હતા..પોલીસના લાઠીચાર્જ અને વોટર કેનનની કાર્યવાહી છતાં પણ વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા. વોટર કેનનનો પ્રયોગ કરતા વિદ્યાર્થીઓ નાચવા લાગ્યા હતા...તેમજ કડક કાર્યવાહી વચ્ચે વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું રાષ્ટ્રગાન ગાવા લાગ્યા હતા. વિધાનસભાની સુરક્ષા માટે કુલ 7 લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નવી અને જૂની વિધાનસભાના રસ્તા વચ્ચે 6 જગ્યાએ કડક બેરિકેડ્સ ઊભા કરાયા હતા. જોકે, આંદોલનકારી વિદ્યાર્થીઓએ એક પછી એક કરીને અત્યાર સુધીમાં 6 બેરિકેડ્સ તોડી નાખ્યા છે..

App Store