Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : SP MPs besiege government on women's reservation and delimitation bill

VIDEO : મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદે સરકારને ઘેરી 

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહિલા અનામત અને સીમાંકન બિલ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે સરકારને નિશાને લીધી. સપા સાંસદે કહ્યું કે, મોદી સરકાર બંધારણ વિરુદ્ધ કામ કરી રહી છે. મહિલા બિલ પર ખાંડનું કોટિંગ કરવાનું આ કામ બિલકુલ ખોટું છે. ત્રણેય બિલ પાછા ખેંચવા જોઈએ. જ્યાં સુધી આ બિલમાં મુસ્લિમ મહિલાઓ અને પછાત મહિલાઓનો સમાવેશ કરવામાં નહીં આવે અમે તેનો વિરોધ કરીશું.

App Store