Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonam Wangchuk put 3 conditions to end the fast

VIDEO: ઉપવાસ સમાપ્ત કરવા સોનમ વાંગચૂકે મુકી 3 શરત

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન વચ્ચે તમામની નજર સોનમ વાંગચૂકના ઉપવાસ પર છે. 23 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો મૂકી છે. તેમની પહેલી શરત એ છે કે સરકાર શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકની જવાબદારી લે. બીજી શરત એ છે કે CJPના પ્રતિનિધિમંડળને સંસદ જવા દેવામાં આવે અને સાંસદો મુદ્દો ઉઠાવવાનો ભરોસો આપે. ત્રીજી શરત છે કે  જો સ્વાસ્થ્ય કે અન્ય કોઈ કારણસર વાંગચુક સંસદ ન જઈ શકે, તો અલગ-અલગ પક્ષોના સાંસદો સફદરજંગ હોસ્પિટલ આવીને સંસદમાં મુદ્દો ઉઠાવવાનું આશ્વાસન આપે. સોનમ વાંગચુકે સંસદ માર્ચ પહેલા સોમવારે સવારે આશરે 6 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ઉપવાસ તોડવા માટે 3 શરતો રાખી. વાંગચુકે કહ્યું કે તેઓ પોતાના ઉપવાસ ત્યારે જ પૂરા કરશે, જ્યારે આમાંથી કોઈ એક શરત પૂરી થશે.

App Store