Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sir dispute escalated, Opposition demands arrest of CEC

VIDEO: SIR વિવાદ વકર્યો, વિપક્ષે કરી મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડની માંગ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા SIR અને પંચની આંતરિક કામગીરી અંગેના એક અહેવાલ બાદ રાજકીય વિવાદ વકર્યો છે. અહેવાલમાં ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIR સંબંધિત કેટલાક નિર્ણયો અંગે 10 મહિનામાં અનેક વખત વાંધા નોંધાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાદ કોંગ્રેસ, AAP, TMC સહિતના વિપક્ષી નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રાજીનામું, કાર્યવાહી અને કેટલાક રાજ્યોમાં ફરી ચૂંટણી જેવી માંગણીઓ કરી છે. બીજી તરફ ભાજપે વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આંતરિક ચર્ચા દરમિયાન અલગ અભિપ્રાય સામાન્ય પ્રક્રિયા છે અને અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.

App Store