Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shubhanshu Shukla lauds the bravery of flydubai pilot Smit Mosquito

VIDEO: શુભાંશુ શુક્લાએ ફ્લાયદુબઈના પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ દિલ્હીના બિરલા વિદ્યા નિકેતનમાં એક કાર્યક્રમ દરમિયાન ફ્લાયદુબઈના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની અદભુત બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે સ્મિત મચ્છરના સાહસને બિરદાવતા તેઓ ઝડપથી સ્વસ્થ થઈને ફરી ફરજ પર પરત ફરે તેવી કામના કરી હતી. આ સાથે પોતાના ૪૧મા જન્મદિવસ પર શુભાંશુ શુક્લાએ શાળાના દિવસોની યાદો વાગોળતા વિદ્યાર્થીઓને સપના સાકાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ઘડતરમાં શિક્ષકો, વાલીઓ અને કારકિર્દી સલાહકારોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહે છે.

App Store