VIDEO: પંજાબ ચૂંટણી પહેલા ફરીથી શિરોમણી અકાલી દળ અને ભાજપ એકસાથે આવવાની ચર્ચા
સોર્સ : gstv
પંજાબ ચૂંટણી પહેલા ફરીથી શિરોમણી અકાલી દળ અને ભાજપ એકસાથે આવવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. તેની ચર્ચા એટલા માટે છે કે ગઈકાલે સુખબિર સિંહ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક યોજાયા બાદ અકાલી દળે મહિલા અનામત બિલ અને પરિસિમનના પ્રસ્તાવ પર સમર્થન આપ્યું છે. આ બન્ને બિલ પર સહમતી આપ્યા બાદ બન્ને સહયોગી દળો વચ્ચે ગઠબંધન ચર્ચા જોર પકડવા લાગી છે.ઉલ્લેખનિય છેકે ભાજપ અન અકાલી દળ વચ્ચે ઔપચારિક ગંઠબંધને 24 વર્ષ ચાલ્યુ હતુ..જોકે સપ્ટેબ્ર 2020માં કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળ એનડીએથી અલગ થયું હતુ..જોકે પીએમ મોદી સાથે મુલાકાત બાદ જુના સાથી ફરી સાથે મળી શકે છે..

