મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જ્યોતિપુરમ નજીક બસ અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં જ્યોતિપુરમ નજીક બકાલથી રિયાસી જઈ રહેલી મિની બસ અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ડૉ. સ્નેહ લતાએ ઈજાગ્રસ્તો અંગે માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો