Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Senior citizens targeted by cyber crooks! The Union Home Ministry informed the Parliament

VIDEO: વરિષ્ઠ નાગરિકો સાયબર ઠગોના નિશાને! કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સંસદમાં આપી માહિતી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું કે 2025માં 1  હજાર 3 વરિષ્ઠ નાગરિકો અને 4 લાખ 63 હજાર મહિલાઓએ કુલ 7 હજાર 769 કરોડ રૂપિયાની નાણાકીય સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી બંદી સંજય કુમારે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના આધારે જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકોએ 4 હજાર 5 કરોડ અને મહિલાઓએ 3 હજાર 764  કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પોલીસ અને જાહેર વ્યવસ્થા રાજ્યનો વિષય હોવાથી રાજ્યો જ મુખ્ય જવાબદાર છે. કેન્દ્ર સરકાર દ્વારા તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે.

App Store