VIDEO: SBIએ ફિનટેક ફેસ્ટમાં ચાર પ્રોડક્ટ લોન્ચ કર્યા
સોર્સ : gstv
મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચાર નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. તેમાં ગ્લોબલ ઈન્વેસ્ટિંગ પ્લેટફોર્મ, બોન્ડ ટોકનાઈઝેશન અને નવી ડિજિટલ નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. SBIના આ નવા પ્રોડક્ટ્સનો ઉદ્દેશ ગ્રાહકોને વધુ સરળ અને આધુનિક ડિજિટલ નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. બેંકે ફિનટેક ક્ષેત્રમાં ટેક્નોલોજી આધારિત સેવાઓને વધુ વિસ્તૃત કરવાની દિશામાં આ પહેલ કરી છે. SBIના ચેરમેન સી.એસ. સેટ્ટી અને SBI ફંડ મેનેજમેન્ટના MD તથા CEO દેબાશિષ મિશ્રા સહિતના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

