VIDEO: મુસ્કાન શર્માનો ઉલ્લેખ કરી સંબિત પાત્રાનો રાહુલ પર કટાક્ષ
સોર્સ : gstv
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં થોડા સમય પહેલા થયેલા પ્રદર્શનકારીઓ સાથે બેઠક કરી હતી..જે બાદે તેઓએ પત્રકાર પરિષદ સંબોધતા યુવા પ્રદર્શનકારીઓને પણ બોલવાનો મોકો આપ્યો.. આ સમયે એક યુવતીએ પોતે મુસ્કન શર્મા છે...તેવી ઓળખ આપી અને દેશમાં કયા પ્રકારનો નેરેટિવ જોવા મળ્યો તેની વાત કરી..જેના પણ ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી અને સાથે જ રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યા..

