VIDEO: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં નદીના વધતા પાણી
સોર્સ : gstv
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીના પાણીના સ્તરમાં સતત મોટો વધારો જોવા મળી રહ્યો છે. નદીના વહેણમાં અચાનક થયેલા આ વધારાને કારણે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

