Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Resolution moved in the Legislative Assembly regarding the official recognition of the Tamil language in the Madras High Court

VIDEO: મદ્રાસ હાઈકોર્ટમાં તમિલ ભાષાને સત્તાવાર માન્યતા આપવા અંગે વિધાનસભામાં ઠરાવ રજૂ કરાયું

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે વિધાનસભામાં સરકારી ઠરાવ રજૂ કરી મદ્રાસ હાઈકોર્ટની પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજીની સાથે તમિલને પણ માન્યતા આપવાની માંગ કરી છે. આ ઠરાવ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને બંધારણની કલમ ૩૪૮(૨) હેઠળ મંજૂરી આપવા વિનંતી કરે છે, જેથી કોર્ટની કાર્યવાહી અને ચુકાદાઓ તમિલમાં થઈ શકે. વિજયે સ્પષ્ટ કર્યું કે આ પગલું સામાન્ય નાગરિકો માટે ન્યાય સુલભ બનાવવા માટે છે, નહીં કે અંગ્રેજી હટાવવા માટે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૬માં પણ આવો ઠરાવ પસાર કરાયો હતો, જેને ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.

App Store