Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Reforms will begin in the country's democracy: Rahul

VIDEO: દેશની લોકશાહીમાં સુધારની શરૂઆત થશે: રાહુલ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશમાં ચાલી રહેલા CJP વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા...સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો સંદેશ દ્વારા રાહુલે ગાંધીએ જણાવ્યું કે વર્તમાન શાસનનો અંત આવશે અને દેશની લોકશાહીમાં સુધારની શરૂઆત થશે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ઐતિહાસિક ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની ભાષણને યાદ કર્યું હતું. લાંબા સંઘર્ષ બાદ હવે ભારત એક નવા અને સ્વતંત્ર પ્રકરણની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ બેઠકથી વિપક્ષે આગામી સમયમાં સરકાર વિરુદ્ધ રણનીતિ વધુ તેજ કરવાના સંકેતો આપ્યા છે.

App Store