VIDEO: રાજસ્થાન OBC પંચે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો
સોર્સ : gstv
જયપુરમાં રાજસ્થાન અન્ય પછાત વર્ગ (OBC) પંચે રાજકીય પ્રતિનિધિત્વને લઈને તૈયાર કરેલો અહેવાલ મુખ્યમંત્રી ભજન લાલ શર્માને સોંપ્યો છે. પંચના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કર્યો હતો. અહેવાલમાં OBC વર્ગના રાજકીય પ્રતિનિધિત્વ, સ્થિતિ અને સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પંચના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આગામી સમયમાં જરૂરી નીતિગત નિર્ણય લઈ શકે છે. અહેવાલ સોંપણી દરમિયાન પંચના અધિકારીઓ અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
ટોપિક્સ:GSTV NewsGujarati News

