Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain threat remains in Himachal Pradesh: Yellow alert in 10 districts and 200 roads closed

VIDEO: હિમાચલ પ્રદેશમાં વરસાદનું જોખમ યથાવત: 10 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 200 રસ્તા બંધ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિમાચલ પ્રદેશમાં હવામાન શુષ્ક રહેવાની સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 200 રસ્તાઓ બંધ રહ્યા છે, જેમાં મંડીમાં સૌથી વધુ 64 અને કુલ્લુમાં 60 રસ્તાઓ પ્રભાવિત થયા છે…હવામાન વિભાગે ઉના, બિલાસપુર, શિમલા, મંડી અને કાંગડા સહિત 10 જિલ્લાઓમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આગામી ૧૪, ૧૭ અને ૧૮ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભૂસ્ખલનને કારણે વીજ પુરવઠો અને પાણીની યોજનાઓ પણ ખોરવાઈ છે.

App Store