Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain likely over North-West India including Delhi-NCR

VIDEO: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ છે….ઉત્તર ભારતમાં હળવો વરસાદ પડ્યો છે, જ્યારે કેરળ અને આસામમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.... દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે... દિલ્હી-એનસીઆરમાં આવતીકાલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે... હળવાથી મધ્યમ વરસાદ સાથે આખા અઠવાડિયા દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે.... મહત્તમ તાપમાન ૩૨ અને લઘુત્તમ ૨૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે

App Store