Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain in Gandhinagar

VIDEO: ગાંધીનગરમાં વરસાદ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે શહેરના સરગાસણ, સેક્ટર વિસ્તાર અને ગિફ્ટ સિટી સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અણધાર્યા વરસાદથી બફારા અને ગરમીથી રાહત મળી હતી, પરંતુ કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને નોકરીિયાત વર્ગને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બપોર બાદ અચાનક ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને ફુંકાયેલા ઠંડા પવનો વચ્ચે વરસેલા આ વરસાદથી વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું હતું, જ્યારે સ્થાનિક તંત્ર પણ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News